ઝિમ્બાબ્વે 125 રનમાં ડૂલ : કિવિઝના 1 વિકેટે 174
બુલાવાયો તા.7:
ઝિમ્બાબ્વે સામેના બીજા ટેસ્ટના પહેલા દિવસથી જ ન્યુઝીલેન્ડે વર્ચસ્વ જમાવ્યું છે.
ઝિમ્બાબ્વેને 125 રને ઓલઆઉટ કર્યાં પછી આજની રમતના અંતે ન્યુઝીલેન્ડના 1 વિકેટે
174 રન થયા હતા. આથી તે 49 રને આગળ થયું છે. વિલ યંગ 74 રને આઉટ થયો હતો. ડવેન કોન્વે
79 રને અને નાઇટ વોચમેન જેકેબ ડફી 8 રને.....