અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
7 : મલેશિયન પામતેલ વાયદામાં ગુરૂવારે ઘટાડો નોંધાયો હતો. ઈન્વેન્ટરી અને ઉત્પાદનમાં
વધારો થવાથી ભાવ ઉપર દબાણ હતું. જ્યારે નબળી નિકાસ પણ ઘટાડા માટે કારણભૂત હતી. મલેશિયન
પામતેલનો ઓકટોબર કોન્ટ્રાક્ટ 26 રીંગીટ ઘટીને 4241ની સપાટીએ બંધ થયો હતો. આગામી અઠવાડિયામાં
ઉત્પાદન અને સ્ટોકમાં વધારો થવાની.....