આજે અમિત શાહના હાથે પાયાવિધિ રૂા. 882 કરોડના ખર્ચે 67 એકરમાં 11 માસમાં નિર્માણ
સીતામઢી, તા.
7 : અયોધ્યામાં રામમંદિર બાદ બિહારના સીતામઢીમાં માતા સીતાનાં ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય
શરૂ થવા જઈ રહ્યું છે. આવતીકાલે શુક્રવારે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ પાયાવિધિ કરશે.
પુનૌરાધામમાં 67 એકર ભૂમિ પર આ સીતામંદિર માત્ર 11 મહિનામાં તૈયાર કરવાનું લક્ષ્ય રખાયું.....