30 લાખ ટેક્નિકલ શિક્ષિતોને ઈ-મેઈલ મોકલાશે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 7
: મહારાષ્ટ્ર સ્ટાર્ટઅપ, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા નીતિ 2025 અંતર્ગત હવે રાજ્યમાં `મુખ્ય મંત્રી ઉદ્યોગસાહસિકતા અને નવીનતા મહાફંડ'
યોજના લાગુ કરવામાં આવશે. સરકાર પાસે વિવિધ ટેક્નિકલ શિક્ષણ મેળવનારા 30 લાખ યુવાનોનો
રેકોર્ડ છે. તે બધાને ઇ-મેઇલ મોકલીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા પરીક્ષણ.....