• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

સિદ્ધિવિનાયક મંદિરમાં સંકષ્ટી ચતુર્થીએ વિશેષ વ્યવસ્થા

મંદિરમાં ભક્તોને વિવિધ માર્ગ પરથી પ્રવેશ આપવામાં આવશે 

મુંબઈ, તા. 7 : પ્રભાદેવીમાં આવેલા વિશ્વવિખ્યયાત શ્રી સિદ્ધિવિનયાક મંદિરમાં મંગળવાર, 12 અૉગસ્ટે આ વર્ષની પ્રથમ તથા છેલ્લી અંગારકી સંકષ્ટી ચતુર્થી પર ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લાખો ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી મંદિર ન્યાસ દ્વારા ગણેશ દર્શનની વ્યવસ્થા અંગે મંદિરના કોષાધ્યાક્ષ આચાર્ય પવન.....