• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

ડીએસપી મ્યુ. ફન્ડે દેશના સૌપ્રથમ ફ્લેક્સીકૅપ ઈન્ડેક્સ ફન્ડને લૉન્ચ કર્યું

`નિફ્ટી 500 ફ્લેક્સીકૅપ ક્વૉલિટી 30'માં લાર્જ, મિડિયમ અને સ્મોલકૅપના ચુનંદા શૅર્સની પસંદગી થશે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 7 : ડીએસપી એસેટ મૅનેજરના નેજા હેઠળ ડીએસપી મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા દેશના સૌપ્રથમ ફ્લેક્સીકૅપ ઈન્ડેક્સ ફન્ડને માર્કેટમાં રજૂ કરવામાં આવ્યું છે, જેમાં રોકાણકારોને ગુણવત્તા ધરાવતા ડાયનેમિક માર્કેટકૅપ ફાળવણીના આધારે આવતી ગતિનો લાભ મળશે અને બજારની વધઘટમાં રોકાણને સુરક્ષિત રાખવા માટેનો.....