• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

બ્રેઈન ડેડ કબીર મહેતાએ અંગદાનથી દસ વ્યક્તિને નવજીવન આપ્યું

શ્રીમદ રાજચંદ્ર લવ ઍન્ડ કૅરનું અભિયાન ઉપયોગી બન્યું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 :  માનવતા અને દૂરદૃષ્ટિના ઉદાહરણરૂપ, 57 વર્ષીય કબીર મહેતાએ બ્રેઇન ડેડ થયા બાદ પોતાના વિવિધ અંગોનું દાન કરી 10 વ્યક્તિને નવજીવન આપ્યું છે. તેમને 29 જુલાઈએ સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલમાં બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમના હૃદય, લીવર, કિડની, કોર્નિયા અને ત્વચાના દાનથી.....