• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

અદાણી ફાઉન્ડેશન સુરત દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 7 : અદાણી ફાઉન્ડેશન, સુરત દ્વારા સરકારના આઈસીડીએસ વિભાગ સાથે મળીને અૉગસ્ટના પ્રથમ સપ્તાહમાં ઉમરપાડા તાલુકાના 68 ગામોમાં પ્રોજેક્ટ ફોર્ચ્યુન સુપોષણ હેઠળ વિશ્વ સ્તનપાન સપ્તાહ-2025ની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડી કર્મચારીઓ, આશા કાર્યકરો અને સુપોષણ સંગિનીઓની.....