• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

એકનાથ શિંદે વડા પ્રધાન અને અમિત શાહને દિલ્હીમાં મળ્યા

નવી દિલ્હી, તા. 7 : શિવસેનાના નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે ઉપરાષ્ટ્રપતિપદ માટેના એનડીએના ઉમેદવારને બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી હતી, જેનાથી ગઠબંધનના અન્ય ભાગીદારો માટે પણ માર્ગ મોકળો થશે અને 9 સપ્ટેમ્બરની ચૂંટણી પછી ભાજપ માટે આ બંધારણીય પદ પર પોતાના ઉમેદવારની નિમણૂક.....