• બુધવાર, 12 નવેમ્બર, 2025

ડિસેમ્બરમાં શરૂ થશે મેટ્રો ટુ-બીનો પ્રથમ તબક્કો

મુંબઈ, તા. 15 : યલો લાઇન તરીકે ઓળખાતી મેટ્રો લાઇન ટુનું કામ હવે અંતિમ તબક્કામાં છે. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ (એમએમઆરડીએ) દ્વારા વિકસિત કરાયેલા 23.6 કિમીના કોરિડોર મુંબઈના પૂર્વ......