• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

સ્કૂલબસ ઊંડી ખાઈમાં ખાબકી : બે વિદ્યાર્થીનાં મૃત્યુ, ત્રણ ગંભીર

150 ફીટ નીચે પડેલી બસમાં 30 વિદ્યાર્થી હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા અક્કલગુવા-મોલગીને જોડતા દેવગોઈ ઘાટ પરિસરમાં 30 વિદ્યાર્થી સાથેની એક સ્કૂલ બસ 150 ફીટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. ઉપરથી બસ પડવાથી બસમાં પ્રવાસ કરી રહેલા વિદ્યાર્થીઓમાંથી બેના મૃત્યુ થયા હતા, જ્યારે ત્રણને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું….