• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પરનો ટ્રાફિકજામ 33 કલાકે થાળે પડયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 5 : મુંબઈ-પુણે એક્સ્પ્રેસવે પર મંગળવારે સાંજે ટેન્કરના અકસ્માતને લીધે 33 કલાક સુધી ટ્રાફિકજામ થયો હતો, જેને લીધે લાખો વાહનચાલકો ફસાઈ ગયા હતા. બુધવારે મોડી રાત્રે 1.45 વાગ્યે હાઈવે પોલીસે ખંડાલા....

ઇ-પેપરના નવા શુલ્ક