• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનો 12 ફેબ્રુઆરીએ દેખાવો કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) અને અૉલ ઇન્ડિયા કિસાન સભા સહિત અન્ય ખેડૂત સંગઠનો અને ટ્રેડ યુનિયનો ભારત અને અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારનો વિરોધ કરવા માટે 12 ફેબ્રુઆરીએ વિરોધ-પ્રદર્શન કરશે. કૃષિ ક્ષેત્રને મલ્ટિનેશનલ કૉર્પોરેશનોને વેચી દેવા સામે એસકેએમએ અમેરિકા સાથે વેપાર કરાર નહીં કરવા….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ