• ગુરુવાર, 19 માર્ચ, 2026

રૂપિયા 3 લાખનું કાર્ડ ફ્રૉડ, 21 મહિના બાદ એફઆઇઆર

મુંબઈ, તા. 18 : કાંદીવલીના આઇટી કન્સલ્ટન્ટ અજય કુમાર 28 જૂન 2024ના કહેવાતા નકલી ક્રેડિટ કાર્ડ વહેવારો સંબંધમાં 21 મહિના બાદ 6 માર્ચના સમતાનગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી શક્યો હતો. કુમારે આરોપ લગાવ્યો હતો કે સેન્ટિયાગો (યુએસ) અને દુબઈમાં તે જ દિવસે 29 લાખ રૂપિયાનાં 60 ટ્રાન્ઝેક્શન….