• ગુરુવાર, 19 માર્ચ, 2026

મહારાષ્ટ્રમાં જમીનના દોઢ લાખ દસ્તાવેજોમાં ચેડાં

152 અધિકારીઓ વિરુદ્ધ તોળાતું સસ્પેન્શન, ફોજદારી પગલાં અને બદલીની કાર્યવાહી 

કેતન જાની તરફથી 

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રમાં લગભગ દોઢ લાખ ખેડૂતોના જમીનના દસ્તાવેજોમાં ફેરફાર કરીને જમીન હડપ કરવાના પ્રકરણની તપાસ કરવાના આદેશો મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ આપ્યા છે. આ પ્રકરણને કારણે આખા મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે.  શિવસેના (ઠાકરે)ના અનિલ પરબે વિધાન પરિષદમાં રજૂ કરેલી ધ્યાન….