મુંબઈ, તા. 17: લિન્ક રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે કોરિડોર પરના દૈનિક મેટ્રો મુસાફરોએ જણાવ્યું હતું કે મુંબઈ મેટ્રો લાઇન 2એ (યલો લાઇન) અને લાઇન 7 (રેડ લાઇન)ને જોડતી લૂપ સેવા બંધ થવાથી તેમની મુસાફરી લાંબી અને ખંડિત થઈ ગઈ છે. મેટ્રો લાઇન 9ને કાશીગાંવ સુધી લંબાવ્યા બાદ એમએમઆરડીએએ ડીએન નગર અને....