ખારની સોસાયટીની ઘટનામાં બીજી યુવતી આઈસીયુમાં દાખલ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 17 : સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ અને પવનને લીધે ઝાડ તૂટવાની ઘટના મુંબઈમાં બને છે, હજી ચોમાસાનું આગમન નથી થયું ત્યાં ખારમાં ચાલતી રિક્ષા પર એક ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી, જેમાં એક 14 વર્ષની કિશોરનું મૃત્યુ થયું હતું તો તેની સાથેની 21......