કાર કન્ટેનરની પાછળ ઘૂસી જવાની ભીષણ ઘટના
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : મુંબઈ
અને નાગપુરને જોડતા સમૃદ્ધિ મહામાર્ગ પર અમરાવતી જિલ્લાના ધામણગાવ રેલવે તાલુકામાં
આજે સવારે ચેનલ 106 પાસે પૂરઝડપે જઈ રહેલી કાર રસ્તામાં ઉભેલા કન્ટેનર સાથે ધડાકાભેર
અથડાઈ હતી. આ અથડામણ એટલી જોરદાર હતી કે કારમાં બેસેલા એક જ પરિવારના એક કિશોરી સહિત
પાંચેય લોકોના.....