મુંબઈ, તા. 29 : બાંદ્રા પોલીસ સ્ટેશનની ટીમે નાર્કોટિક્સના ગંભીર ગુનામાં 11 વર્ષથી પોલીસ અને કોર્ટને ચકમો આપી રહેલા એક મોસ્ટ વૉન્ટેડ ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. સેશન્સ કોર્ટની સુનાવણીમાં સતત ગેરહાજર રહેવા બદલ અદાલતે આ આરોપી વિરુદ્ધ પકડ વૉરંટ અને કડક જાહેરનામું બહાર પાડ્યું હતું. બાંદ્રા પોલીસે માહિમ....