મુંબઈ, તા. 29 : બેંગકોકથી મુંબઈ આવેલા 35 વર્ષીય મુસાફરને કસ્ટમ્સ વિભાગે આંતરીને તેની બેગમાંથી કરોડો રૂપિયાની કિંમતનો 18 કિલો પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. કસ્ટમ્સ પોલીસે આ ડ્રગ પેડલરની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. ઍર ઇન્ટેલિજન્સ યુનિટને આંતરરાષ્ટ્રીય....