• મંગળવાર, 30 જૂન, 2026

ટર્ટલમિન્ટ ફિનટેક શૅરનું 12 ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ

મુંબઈ, તા. 29 : ટર્ટલમિન્ટ ફિનટેક સોલ્યુશન્સના શૅરનું લિસ્ટિંગ આજે મુંબઈ શૅરબજારમાં રૂા. 152ના અૉફર ભાવ સામે 12 ટકા ડિસ્કાઉન્ટમાં રૂા. 136.20ના ભાવે લિસ્ટિંગ થયું હતું. દિવસ દરમિયાન ભાવ વધીને ઊંચામાં રૂા. 144.90 અને ઘટીને નીચામાં રૂા. 132.15ના સ્તરે પહોંચ્યો હતો. છેલ્લે રૂા. 135.40 બંધ રહ્યો....