મહાવિકાસ `આઘાડી'માં તાલમેલનો અભાવ
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 30 : કેન્દ્રના ચૂંટણી પંચના મુખ્ય આયુક્ત જ્ઞાનેશકુમારને હટાવવાની માગણી સાથે કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમે સોમવારે અને મુંબઈ એકમે મંગળવારે દેખાવો કર્યા તેના લીધે તાલમેલનો અભાવ સપાટી પર આવ્યો છે. ત્યાર પછી કૉંગ્રેસે હવે જ્ઞાનેશકુમારને હટાવવાની માગણીના સમર્થનમાં મુંબઈમાં જિલ્લા સ્તરે અને પછી તાલુકા....