• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

મહારાષ્ટ્રના સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ માટે 3878 સ્પર્ધકોની અરજીઓ મળી

સ્પર્ધામાં રજિસ્ટ્રેશનનો વિશ્વ વિક્રમ થશે : મંગલપ્રભાત લોઢા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે શરૂ કરવામાં આવેલા સેવા સંકલ્પ અભિયાન હેઠળ મલ્ટિ સ્ટેટ ઇનોવેશન સ્પર્ધા- સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જમાં અત્યાર સુધીમાં 3878 સ્પર્ધકો તરફથી અરજીઓ મળી છે. ઉપરાંત ગોવા, દાદરા, નગર હવેલી, દમણ અને દીવ તેમ જ છત્તીસગઢના 6000 કરતાં વધારે વિદ્યાર્થીઓ......