• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

દુષ્કાળગ્રસ્ત 2 લાખ ખેડૂતને પ્રતાપ સરનાઈક કરશે કિટનું વિતરણ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન તથા ધારાશિવ જિલ્લાના પાલક પ્રધાન પ્રતાપ સરનાઈકે દુષ્કાળગ્રસ્ત ખેડૂતોની દિવાળી મીઠી બનાવવા બે લાખથી વધુ ખેડૂત પરિવારોને નિઃશુલ્ક દિવાળી કિટ આપવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. ગુરુવારે પ્રધાને કિટ તૈયાર કરવાની કામગીરીનું નિરીક્ષણ કરીને વિતરણ સમયસર થાય તે માટે જરૂરી......