લંડન, તા. 21 : આગની ઘટનાના પગલે લંડનના હીથ્રો એરપોર્ટે વૈશ્વિક ઉડાનો પ્રભાવિત થઇ હતી. 20મી માર્ચે મોડી રાત્રે પશ્ચિમ લંડનના હેસ ક્ષેત્રમાં એક ઈલેક્ટ્રિક સબસ્ટેશનમાં આગ લાગવાના કારણે હીથ્રો એરપોર્ટને દિવસભર બંધ કરી દેવામાં આવ્યું હતું. આગના કારણે એરપોર્ટને વીજ....