કોરોના હવે બિહામણો બની રહ્યો છે
લંડન, તા. 21 : અગાઉ દુનિયાભરમાં હાહાકાર મચાવી ચૂકેલા કોરોના વાયરસનું બિહામણું રુપ ફરી એકવાર સામે આવ્યું છે. એશિયામાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા એકાએક અનેકગણી વધી છે તો બ્રિટનથી ચિંતાજનક અહેવાલ છે કે એક સપ્તાહમાં જ કોરોનાથી મૃતકોની સંખ્યા......