• રવિવાર, 16 નવેમ્બર, 2025

ભારતની ઈવી પૉલિસીથી ચીન અકળાયું : ડબ્લ્યુટીઓમાં ફરિયાદ

નવી દિલ્હી, તા. 15 : ભારતની ઈલેક્ટ્રિક વાહન (ઈવી) અને બેટરી ઉત્પાદન સંબંધિત સબ્સિડી યોજનાઓ ઉપર ચીને વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યુટીઓ)માં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. ચીની વાણિજ્ય મંત્રાલયે એક......