બંગાળ બાદ ઝારખંડમાં વિવાદ
રાંચી, તા.
15 : ઝારખંડની રાજધાની રાંચીની એરપોર્ટ પોલીસે ઈડીના ક્ષેત્રિય કાર્યાલયે દરોડા પાડયા
હતા. આ કાર્યવાહી સંતોષ કુમાર નામના શખસ દ્વારા ઈડી અધિકારીઓ સામે દાખલ કરવાવવામાં
આવેલી મારપીટની એફઆઈઆર બાદ કરવામાં આવી હતી. સંતોષ કુમારે આરોપ મુક્યો હતો કે 12મી
જાન્યુઆરીએ ઈડી….