નવી દિલ્હી, તા. 6: પશ્ચિમ એશિયામાં યુદ્ધનાં કારણે દેશમાં ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકાર અને ગેસ કંપનીઓની પહેલથી છેલ્લા એક માસમાં આઠ લાખ નવા પાઇપ્ડ નેચરલ ગૅસ (પીએનજી) કનેક્શનનો ઉમેરો થયો છે. ઘરેલું કે વ્યવસાયિક ગેસ માટે સિલિન્ડરો ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી....