ફ્રેન્ચ રાષ્ટ્રપતિ સુરક્ષિત : શ્રેણીબદ્ધ ધડાકામાં 18 ઘવાયા
દમાસ્ક્સ, તા. 7 : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંના સીરિયા પ્રવાસ દરમ્યાન આજે અહીં તેઓ જે હોટેલમાં ઊતર્યા હતા ત્યાં એક પછી એક બોમ્બ વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. દમાસ્ક્સમાં અનેક સ્થળે થયેલા.....