• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

આઈએનએસના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા લોકમતના કરણ દર્ડા

વાર્ષિક સામાન્ય સભામાં નવા પદાધિકારીઓ અને કારોબારી સમિતિના સભ્યોની ઘોષણા

નવી દિલ્હી, તા. 7 (એજન્સીસ) : દેશના વર્તમાનપત્રો, સામયિકો અને સામાયિક પ્રકાશનોની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (આઈએનએસ)ની 87મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) આજે વીડિયો કૉન્ફરન્સિંગ તથા અન્ય અૉડિયો-વિઝ્યુઅલ.....