• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

`મોદી સરકારની એક્સપાયરી ડેટ નજીક'

ગોવામાં વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર 

ગોવા, તા. 19 :  મડગાંવ ખાતે આયોજિત એક જાહેર સભાને સંબોધતાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને ચૂંટણીપંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, તેમની સામે ભાજપના નેતાઓ દ્વારા 45થી વધુ માનહાનિના કેસ કરવામાં આવ્યા છે, પરંતુ `વોટચોરી' (મતચોરી)ના આક્ષેપો.....