• મંગળવાર, 20 ઑક્ટોબર, 2026

કોકરોચનો સામનો કરવા આવી `લાલ હિટ પાર્ટી'

દિલ્હીમાં મળી પક્ષની પહેલી બેઠક : સીજેપી સાથે ખુલ્લી ચર્ચા કરવા તૈયારી

નવી દિલ્હી, તા. 19 : કોકરોચ જનતા પાર્ટીનો સામનો કરવા માટે એક નવી પાર્ટી ઉભરીને સામે આવી છે. જેનું નામ લાલ હિટ જનતા પાર્ટી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન વચ્ચે અભિજીત દીપકેની સીજેપી નિશાને છે. કોકરોચો ઉપર અરાજકતા ફેલાવવા માટે અમેરિકાથી આર્થિક મદદના આરોપ લાગી રહ્યા.....