• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

અન્ડર-19 વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલ

અપરાજિત યુવા ભારતીય ટીમ અફઘાનિસ્તાનને ઓછી આંકવાની ભૂલ નહીં કરે

હરારે, તા.3: અત્યાર સુધી રમતના દરેક વિભાગમાં સારો દેખાવ કરનાર અને આત્મવિશ્વાસથી ભરેલી ભારતીય યુવા ટીમ બુધવારે હારારેમાં રમાનાર આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપના બીજા સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ વિજયના પ્રબળ દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે. અન્ડર-19 વિશ્વ કપ ઇતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ…..