• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

વિશ્વ કપમાં પહેલો ઊલટફેર : અૉસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો વિજય

કોલંબો, તા. 13 : ટી-20 વર્લ્ડ કપ-2026નો પહેલો મોટો ઉલટફેર થયો છે. 2021ની ચેમ્પિયન ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વે ટીમે 23 રને ધમાકેદાર વિજય હાંસલ કર્યોં છે. ઝિમ્બાબ્વેના 20 ઓવરમાં 2 વિકેટે 169 રનના.....