નવી દિલ્હી, તા.28: ટીમ ઇન્ડિયાના સહાયક કોચપદેથી રાયન ટેન ડેશકાટે રાજીનામું આપ્યું છે. યુકે પ્રવાસમાં ટીમ ઇન્ડિયાના ખરાબ દેખાવ પછી રાયને સહાયક કોચ પદ છોડવાનો નિર્ણય લીધો છે. કોચપદ છોડવાના નિર્ણયની તેમણે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જ બીસીસીઆઇને જણાવી દીધી હતી. યુકે પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનો....