• શુક્રવાર, 20 માર્ચ, 2026

ચીન જતાં રશિયન ક્રૂડ ટેન્કર્સનો ભારત તરફ યુ-ટર્ન

ઓછામાં સાત રશિયન જહાજ ભારત તરફ વળ્યાં 

નવી દિલ્હી, તા. 18 : દુનિયાભરમાં ઇંધણ આપૂર્તિ અંગે મચેલા હાહાકાર વચ્ચે રશિયન ક્રૂડ મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ચીન જઈ રહેલાં રશિયન ક્રૂડ લાદેલા ટેન્કર દક્ષિણ ચીન સાગરમાં યુ-ટર્ન લઈને ઝડપથી ભારત તરફ આગળ ધપી રહ્યા છે કારણ કે ભારતે રશિયાથી ક્રૂડની આયાત બમણી કરી દીધી….

ઇ-પેપરના નવા શુલ્ક