• શુક્રવાર, 20 માર્ચ, 2026

આસામ, બંગાળ અને કેરલમમાં ભાજપની ઉમેદવાર યાદી જારી

હિમંતા, રૂપા ગાંગુલી સહિતના નેતા ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે

નવી દિલ્હી, તા. 19 : આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ગુરુવારે તેના ઉમેદવારોની યાદી જારી કરી હતી, જેમાં મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સહિત 88 નામ છે. હિમંતા તેમની પરંપરાગત બેઠક જાલુકબારીથી સતત સાતમી વખત ચૂંટણી મેદાને પડશે. તો કેરલમ્ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે ગુરુવારે બીજી યાદી જારી કરી છે,....

ઇ-પેપરના નવા શુલ્ક