• શુક્રવાર, 20 માર્ચ, 2026

સાત દિવસમાં જ મળી જશે પીએનજી

અછત ન હોવાની ધરપત સાથે ગભરાટમાં એલપીજી બુક ન કરાવવા સરકારની અપીલ

નવી દિલ્હી, તા. 19 : મધ્ય-પૂર્વનાં યુદ્ધથી અજંપાભરી સ્થિતિ વચ્ચે ભારતની સરકારે દેશની જનતાને ધરપત આપી છે કે, ઈંધણોની અછત નહીં થવા દેવાય. ગભરાટમાં ઘરેલુ રાંધણગેસ (એલપીજી) બૂકિંગ નહીં કરાવવાની સલાહ સરકારે આપી છે. માત્ર સાત દિવસમાં પીએનજી (પાઈપથી ગેસ) જોડાણ મળી જશે. બાકી સરકાર સમગ્ર....

ઇ-પેપરના નવા શુલ્ક