મોદી સરકારનાં મૌન પર કૉંગ્રેસમાં મતભેદ
થરુરે કહ્યું
: કૂટનીતિ, સોનિયા : જવાબદારીથી પીછેહઠ
નવી દિલ્હી, તા.
19 : ઈરાન યુદ્ધ અંગે ભારત સરકારનાં મૌન પર વિરોધ પક્ષ કોંગ્રેસમાં જ મતભેદો સામે આવ્યા
છે. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે સરકારનાં વલણનો બચાવ કરતાં મૌનને જવાબદાર કૂટનીતિ લેખાવી
હતી. બીજી તરફ કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકારની આ ચૂપકીદીને
જવાબદારીથી દૂર ભાગી જવાનું....