ઇઝરાયલના સાઉથ પાર્સ પર હુમલા બાદ ઈરાને યુએઈ, કુવૈત, સાઉદી સહિત અખાતી દેશો પર મિસાઇલ છોડયાં
દુનિયાના સૌથી
મોટા ગૅસ પ્લાન્ટ રાસ લાફન પર ઈરાનનો હુમલો
નવી દિલ્હી, તા.
19 : માણસાઇના દુશ્મન મહાયુદ્ધે એ હદે ખતરનાક રૂપ લઇ નાખ્યું છે કે દુનિયાભરના દેશોના
શ્વાસ અધ્ધર થઇ ગયા છે. ઇઝરાયલે ગઇકાલે બુધવારે ઇરાનના સૌથી મોટા તેલ-ગૅસના ક્ષેત્ર
સાઉથ પાર્સ પર હુમલો કર્યો હતો. ઉશ્કેરાયેલા ઈરાને બદલો લેતા ગુરુવારે સાઉદી અરેબિયા,
કુવૈત, કતર તેમ જ યુએઇ સહિત ખાડી દેશોની....