વિસ્ફોટક લાદેલી કારે ટ્રેનના ડબ્બાના ફૂરચા ઉડાવી નાખ્યા
ઈસ્લામાબાદ, તા.
24 : પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પ્રાંતમાં આજે એક ભયાનક બોમ્બ ધડાકામાં ટ્રેનનાં ડબ્બાનાં
ફૂરચા ઉડાડી નાખવામાં આવ્યા હતાં અને આ હુમલામાં કમસેકમ 24નાં મૃત્યુ અને 50થી વધુ
લોકો ઘાયલ થયા હતાં. ક્વેટામાં ચમન ફાટક રેલવે સ્ટેશન પાસે સૈન્યકર્મીઓને લઈને જઈ રહેલી
એક ટ્રેનને નિશાન બનાવીને હુમલો....