તહેવારોમાં સરકારે દેશવાસીઓનાં `મોં મીઠાં' કર્યા
મિલોએ તેને ફાળવેલા ક્વૉટાના 40 ટકા પ્રથમ સપ્તાહમાં અને બાકીના 60 ટકા બીજા
સપ્તાહમાં વેચવાના રહેશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 30 : દેશવાસીઓના તહેવારોમાં મીઠાશ ઉમેરવાના પગલાંરૂપે કેન્દ્ર સરકારે
આગામી 1લી સપ્ટેમ્બરથી 15મી સપ્ટેમ્બર સુધીના 15 દિવસના ગાળા માટે ખાંડનો 13 લાખ ટનનો
ક્વૉટા જાહેર કર્યો છે. આ સાથે જ અૉગસ્ટ, 2026ના ક્વૉટાને મુદતનો કોઇ વધારો આપવામાં
આવ્યો...