દેશભરમાં લાગુ થશે એક સમાન ભારતીય માનક સમય
નવી દિલ્હી, તા.30 : ભૌગોલિક અંતર અનુસાર દુનિયાના વિભિન્ન દેશો વચ્ચે સમય પણ અલગ-અલગ હોય છે. ભારતમાં પણ વિશાળ ક્ષેત્રનાં કારણે સમયમાં થોડો ફર્ક પડે છે. જો કે હવે સમગ્ર દેશમાં એક જ માનક સમય રહેશે. એક દેશ, એક સમય! દેશભરમાં એક જ અધિકૃત ભારતીય માનક સમય (આઇએસટી) બનાવવા માટે નિયમોનું જાહેરનામું કેન્દ્ર સરકાર દ્વારા જારી કરી દેવામાં આવ્યું છે. જે મુજબ....