• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ઉઝબેકિસ્તાન ભારતને યુરેનિયમ આપશે

રાષ્ટ્રપતિ મિર્જિયોયેવ સાથે મોદીની બેઠકમાં વિવિધ મહત્ત્વની સમજૂતી કરાઇ

નવી દિલ્હી, તા. 30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્જિયોયેવ વચ્ચે તાશ્કંદમાં રવિવારે પ્રતિનિધિ મંડળ સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં બેય દેશોએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથો સાથ આર્થિક સહયોગ, રણનીતિક ભાગીદારી, વેપાર, ઊર્જા, ટેકનિક અને શહેરો વચ્ચે સહયોગ વધારવા સહિત અનેક મહત્ત્વના ફેંસલા કર્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ