`અમેરિકાનાં આવાં કોઈપણ આત્યંતિક પગલાંથી દ્વિપક્ષીય સંબંધો પણ થઈ શકે છે પ્રભાવિત'
નવી દિલ્હી, તા.17: રશિયા પાસેથી ઓઈલની ખરીદીનાં વાંકે અને બહાને 100 ટકા ટેરિફ નાખવાની હિમાકતનાં કારણે ભારત અને અમેરિકા વચ્ચે તનાવ પેદા થઈ ગયો છે. એકબાજુ ભારત તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, આનાથી દ્વિપક્ષી સંબંધો ઉપર અસર પડી શકે છે. તો અમેરિકાનાં નેતાઓ ભારત અને ચીનને વલણ સુધારવાની વણમાગી સલાહો આપતા દેખાવા લાગ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ....