• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

વારાણસીથી વડનગર સુધી સેવા સંકલ્પ અભિયાન

દેશભરમાં વડા પ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી

·        ઉજ્જૈનમાં 35 લાખ દીવડા પ્રગટયા 

·        પૂજા-આરતી-રક્તદાન સહિત ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓથી દેશ ધમધમ્યો

નવી દિલ્હી, તા. 17 : લાલન કોલેજથી લાલ કિલ્લા સુધી પહોંચીને દિલ્હીમાંથી દેશ-દુનિયામાં ભારતનું કદ વધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની વારાણસીથી વડનગર સુધી એટલે કે, મોદીની કર્મભૂમિથી જન્મભૂમિ સુધી દેશભરમાં ઉજવણી કરાઈ હતી. મોદીના જન્મદિવસ નિમિત્તે ગુરુવારથી એક મહિના માટે છેડાયેલાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ દેશના વિવિધ ભાગોમાં અલગ-અલગ સેવાકીય પ્રવૃત્તિઓ.....