• મંગળવાર, 07 મે, 2024

મુંબઈના હીરા વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાં અૉફિસ શરૂ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત તા. 21 : મુંબઈના ભારત ડાયમંડ બુર્સ ખાતે સુરત ડાયમંડ બુર્સની નવી મેનેજમેન્ટ કમિટીમી મળેલી બેઠકમાં 300થી વધુ વેપારીઓ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરવા ઉત્સુક છે અને 300 વેપારીઓ 7મી જુલાઈએ એસડીબીમાં ઓફિસ શરૂ કરશે તેમ એસડીબીના વાઇસ ચેરમેન લાલજી પટેલે કહ્યું હતું. સુરત ડાયમંડ બુર્સની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ