• મંગળવાર, 07 મે, 2024

બટેટાના ભાવમાં કિલોદીઠ રૂ.15 સુધીનો વધારો  

મુંબઈ, નવી દિલ્હી, તા. 21 : દેશભરની મંડીઓમાં બટાટાની ઘટેલી આવકોને પગલે તેના બજારભાવમાં રૂ. 5-15નો વધારો જોવા મળી રહ્યો છે. મુંબઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના ડુંગળી-બટાટા માર્કેટમાં ઘટેલા પુરવઠાને કારણે બટાકાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હાલ વાશી જથ્થાબંધ બજારમાં ડુંગળીના....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ