હિન્દી ફિલ્મોદ્યોગના પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર થોડા સમય અગાઉ કરણ જોહરના ચેટ શો કૉફી વિથ કરણમાં દીકરા સૈફ અલી ખાન સાથે આવ્યાં હતાં. ત્યારે તેમણે પોતાને ફેફસાંનું કૅન્સર હોવાનું જણાવ્યું હતું. જોકે, હવે તેમની પુત્રી સોહા અલી ખાને જણાવ્યું કે, શર્મિલાએ કૅન્સરને....